આ ગોપનીયતા વિધાન તે Microsoft વેબસાઇટ્સ, સેવાઓ અને ઉત્પાદનો પર લાગુ થાય છે કે જે ડેટા એકત્રિત કરે છે અને આ નિયમોને, તેમજ તેમની ઑફલાઇન ઉત્પાદન સપોર્ટ સેવાઓને પ્રદર્શિત કરે છે. તે એવી Microsoft સાઇટ્સ, સેવાઓ અને ઉત્પાદનો પર લાગુ થતા નથી કે જે આ વિધાનને પ્રદર્શિત કરતા નથી અથવા તેનાથી લિંક નથી અથવા જેની પાસે તેના પોતાના ગોપનીયતા વિધાનો છે.
કૃપયા નીચે આપેલો સારાંશ વાંચો અને વિશેષ વિષય પર વધુ વિગતો માટે "વધુ જાણો" પર ક્લિક કરો. તે ઉત્પાદન ગોપનીયતા વિધાન જોવા માટે તમે ઉપર સૂચવેલા ઉત્પાદનોમાંથી પણ પસંદ કરી શકો છો. આ વિધાનમાં ઉલ્લેખિત કેટલાક ઉત્પાદનો, સેવાઓ અને સુવિધાઓ બની શકે કે આ સમયે બધાં માર્કેટ્સમાં ઉપલબ્ધ ન હોય. તમારી ગોપનીયતાની રક્ષા માટે તમે http://www.microsoft.com/privacy પર Microsoft ની વચનબદ્ધતા વિશે વધુ માહિતી શોધી શકો છો.
મોટાભાગની Microsoft સાઇટ્સ "કૂકીઝ", નાની ટેક્સ્ટ ફાઇલ કે જે ડોમેનમાં વેબ સર્વર દ્વારા વાંચી શકાય છે જે તમારી હાર્ડ ડ્રાઈવ પર કૂકી મૂકે છે. અમે તમારી પસંદગીઓ અને સેટિંગ્સને સંગ્રહ કરવા માટે; સાઇન ઇન કરવામાં સહાય માટે; લક્ષિત જાહેરાતોનો પૂરી પાડવા માટે; અને સાઇટ પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરવા માટે કૂકીઝનો ઉપયોગ કરી શકે છે.
અમે કૂકીઝ વિતરિત કરવા અને વિશ્લેષક સંકલિત કરવામાં મદદ માટે વેબ બેકોન્સનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. આમાં તૃતીય પક્ષના વેબ બેકોન્સ સામેલ હોઈ શકે છે, કે જે તમારી વ્યક્તિગત માહિતીને એકત્રિત કરવાથી પ્રતિબંધિત છે.
કૂકીઝ અને સમાન તકનીકીઓને નિયંત્રિત કરવા માટે તમારી પાસે વિભિન્ન પ્રકારનાં ઉપકરણો છે, જેમાં આ સામેલ છે:
કૂકીઝનો અમારો ઉપયોગ
મોટાભાગની Microsoft સાઇટ્સ "કૂકીઝ", વેબ સર્વર દ્વારા તમારી હાર્ડ ડ્રાઈવ પર મૂકેલી નાની ટેક્સ્ટ ફાઇલો છે. કૂકીઝમાં એવો ટેક્સ્ટ સામેલ છે જે તમારા માટે કૂકીઝ ઇસ્યૂ કરનારા ડોમેનમાં વેબ સર્વર દ્વારા વાંચી શકાય છે. તે ટેક્સ્ટ સંખ્યાઓ અને અક્ષરોની સ્ટ્રિંગ્સનો બનેલો છે જે તમારા કમ્પ્યુટરને અનન્ય રૂપે ઓળખે છે, પરંતુ સાથે સાતેહ અન્ય માહિતી પણ સામેલ હોઈ શકે છે. અહીં કૂકીઝમાં સંગ્રહિત ટેક્સ્ટનું એક ઉદાહરણ છે જેને તમે અમારી વેબ સાઇટ્સમાંથી એકની મુલાકાત લો ત્યારે Microsoft તમારી હાર્ડ ડિસ્ક પર મૂકી શકે છે: E3732CA7E319442F97EA48A170C99801
અમે આ માટે કૂકીઝનો ઉપયોગ કરી શકીએ છીએ:
અમે સામાન્યપણે ઉપયોગ કરીએ છીએ તે કૂકીઝમાંથી કેટલીક નીચેનાં ચાર્ટમાં સૂચીબદ્ધ છે. આ સૂચી વ્યાપક નથી, પરંતુ તે અમે કૂકીઝ સેટ કરીએ તેના કારણોને સમજાવવા માટેનાં હેતુપૂર્વક છે. જો તમે અમારી વેબ સાઇટ્સમાંથી કોઈ એકની મુલાકાત લો છો, તો સાઇટ નીચેની કૂકીઝમાંથી કેટલીક અથવા બધી સેટ કરશે:
કૂકીઝ ઉપરાંત, જ્યારે તમે અમારી વેબ સાઇટની મુલાકાત લો ત્યારે Microsoft કૂકીઝ સેટ કરી શકે છે, જ્યારે તમે Microsoft સાઇટ્સની મુલાકાત લો ત્યારે તૃતીય પક્ષ પણ તમારા હાર્ડ ડ્રાઇવ પર કૂકીઝ સેટ કરી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, તે કારણ છે કે અમુક સેવાઓ, જેમ કે સાઇટ વિશ્લેષકો પ્રદાન કરવા માટે અમે અમારા વતી તૃતીય-પક્ષને ભાડે રાખ્યાં છે. અન્ય કિસ્સાઓમાં, તે કારણ છે કે અમારું વેબ પૃષ્ઠ તૃતીય પક્ષોની સામગ્રી અથવા જાહેરાતો, જેમ કે અન્ય જાહેરાત નેટવર્ક દ્વારા આપેલી વિડિઓઝ, સમાચાર સામગ્રી અથવા જાહેરાતો સામેલ કરે છે. કારણ કે તે સામગ્રીને પુનઃપ્રાપ્ત કરવા માટે તમારું બ્રાઉઝર તે તૃતીય પક્ષોનાં વેબ સર્વર્સથી કનેક્ટ થાય છે, તે તૃતીય પક્ષો તમારી હાર્ડ ડ્રાઇવ પર તેમની સ્વયંની કૂકીઝ સેટ કરવા અથવા વાંચવામાં સક્ષમ હોય છે.
કૂકીઝને કેવી રીતે નિયંત્રિત કરવું
ઉદાહરણ માટે, Internet Explorer 9 માં ,તમે નીચે આપેલા પગલાં લઈને કૂકીઝને બ્લોક કરી શકો છો:
અન્ય બ્રાઉઝરમાં કૂકિઝ કાઢી નાંખવા માટેની સૂચનાઓ સુચનાઓ http://www.allaboutcookies.org/manage-cookies/ પર ઉપલબ્ધ છે.
કૃપા કરી ધ્યાન રાખો ,જો તમે કૂકીઝ બ્લોક કરવાનું પસંદ કરો છો, તો તમે સાઇન ઇન કરવામાં અથવા કૂકીઝ પર આધારિત Microsoft સાઇટ્સ અને સેવાઓની અન્ય આકર્ષક સુવિધાઓનો ઉપયોગ કરવામાં સક્ષમ રહેશો નહીં,અને કૂકીઝ પર આધારિત કેટલીક જાહેરાત પસંદગીઓ પર ધ્યાન આપશે નહીં.
ઉદાહરણ માટે, Internet Explorer 9 માં તમે નીચે આપેલા પગલાં લઈને કૂકીઝને હટાવી શકો છો:
કૃપા કરી ધ્યાન રાખો, જો તમે કૂકીઝ કાઢી નાંખવાનું પસંદ કરો છો, તો તે કૂકીઝ દ્વારા નિયંત્રિત કોઈ પણ સેટિંગ્સ અને પસંદગીઓ, સહિતની જાહેરાત પસંદગીઓ કાઢી નાંખવામાં આવશે અને ફરી બનાવવાની જરૂર પડી શકે છે.
"ટ્રૅક કરો નહીં" અને ટ્રૅકિંગ સંરક્ષણ માટે બ્રાઉઝર નિયંત્રણો. કેટલાક નવા બ્રાઉઝર્સમાં "ટ્રૅક કરો નહીં" સુવિધાને લાગુ કરવામાં આવી છે. આમાંની ઘણી સુવિધાઓ, જ્યારે ચાલુ હોય, ત્યારે તમે મુલાકાત લીધેલી વેબસાઇટ્સને તમે ટ્રૅક થવા ન ઈચ્છતા હોય તે દર્શાવતાં સિગ્નલ અથવા પસંદગી મોકલે છે. તે સાઇટ્સ (અથવા તે સાઇટ્સ પર ત્રીજો પક્ષની સામગ્રી)તમે સાઇટ્સનાં ગોપનીયતા સિદ્ધાંતોના આધારે, આ પ્રાથમિકતાઓને વ્યક્ત કરેલી હોવા છતા પણ એવી પ્રવૃત્તિમાં સંલગ્ન રહેવાનું ચાલુ રાખી શકે છે જે તમેટ્રેકિંગ તરીકે જોતા હશો.
Internet Explorer 9 અને 10 માં ટ્રૅકિંગ સંરક્ષણ નામની સુવિધા છે જે તે વેબ સાઇટ્સને તમારી તૃતીય પક્ષ સામગ્રી પ્રદાતાઓની તમારી મુલાકાત વિષેની વિગતો આપમેળે મોકલતા રોકે છે. જ્યારે તમે ટ્રૅકિંગ સંરક્ષણ સૂચી ઉમેરો છો, ત્યારે Internet Explorer, તેવી કોઈપણ સાઇટ પરની કૂકીઝ કે જે બ્લૉક કરવા માટેની સાઇટ તરીકે સૂચીબદ્ધ છે તેને સામેલ કરી તૃતીય પક્ષની સામગ્રીને બ્લૉક કરશે. આ સાઇટ્સ પર કૉલ મર્યાદિત કરીને, Internet Explorer આ તૃતીય પક્ષ સાઇટ્સ તમારા વિશે એકત્રિત કરી શકે માહિતી તેને મર્યાદિત કરશે. અને જ્યારે તમારી પાસે ટ્રૅકિંગ સંરક્ષણ સૂચી સક્ષમ હોય, ત્યારે Internet Explorer તમે મુલાકાત લીધેલી સાઇટ્સ પર ટ્રૅક કરો નહીં સિગ્નલ અથવા પસંદગીઓ મોકલશે. વધુમાં, ઇન્ટરનેટ એક્સપ્લોરર 10માં તમે DNT "off" કે "on"સ્વતંત્ર રીતે કરી શકો છો.,જો તમે ઇચ્છો તો. ટ્રૅકિંગ રક્ષણ યાદીઓ અને ડૂ નોટ ટ્રૅક વિશે વધુ માહિતી માટે, કૃપા કરી ઇન્ટરનેટ એક્સપ્લોરર ગોપનીયતા વિધાન અથવા ઇન્ટરનેટ એક્સપ્લોરર હેલ્પ જુઓ.
વ્યક્તિગત જાહેરાત કંપનીઓ પણ તેમની નાપસંદ ક્ષમતાઓ ઉપરાંત વધુ પ્રગત જાહેરાત પસંદગીઓ આપી શકે છે. દાખલા તરીકે, Microsoftની જાહેરાત પસંદગી અને ઑપ્ટ-આઉટ નિયંત્રણો http://choice.live.com/advertisementchoice/ ખાતે ઉપલબ્ધ છે. કૃપયા ધ્યાન રાખો કે નાપસંદ કરવાનો અર્થ એ નથી કે તમે જાહેરોત પ્રાપ્ત કરવાનું રોકશો અને પસંદની જાહેરતો જોશો; તેમ છતા, જો તમે નાપસંદ કરો છો, તો તમે પ્રાપ્ત કરો છો તે જાહેરાતો સ્વાભાવિકરૂપે લક્ષિત રહેશે નહીં. વધુમાં, પસંદગી ન કરવી અમારા સર્વરમાંથી માહીતી જતાં રોકી શકતી નથી. પરંતુ તે અમારા સર્જન કે પ્રોફાઇલનાં અપડેટીંગને રોકે છે જે વર્તનલક્ષી લક્ષિત જાહેરાતો માટે વાપરી શકાય છે.
વેબ સંકેતોનો અમારો ઉપયોગ
Microsoft વેબ પૃષ્ઠોમાં વેબ સંકેતો તરીકે ઓળખાતી ઇલેક્ટ્રોનિક છબીઓ હોય શકે છે - કોઈકવાર સિંગલ-પિક્સેલ ગિફ્ટ્સ પણ કહેવાય છે - જેનો ઉપયોગ અમારી સાઇટ્સ પર કૂકીઝ વિતરણમાં સહાયતા માટે કરવામાં આવે છે , તે પૃષ્ઠોની મુલાકાત લીધેલ ઉપયોગકર્તાઓને ગણવા માટે અને કો-બ્રાંડેડ સેવાઓ વિતરણ કરવાની મંજૂરી આપે છે. આ નિર્ધારિત કરવા માટે કે મેસેજીસ ખોલી લીધાં છે અને તેની ઉપર કાર્ય કરવામાં આવ્યું છે અને અમે પ્રમોશનલ ઈ-મેલ સંદેશા અથવા અમારા ન્યૂઝલેટરમાં વેબ બેકોંસ સામેલ કરી શકીએ છીએ.
અમે એવી અન્ય કંપનીઓ સાથે પણ કાર્ય કરી શકીએ છીએ કે જે તેની સાઇટ્સ પર વેબ બેકોંસ મૂકવા માટે Microsoft સાઇટ્સ પર જાહેરાત આપે છે અ થવા Microsoft સાઇટ પર તેમની જાહેરાતને કેટલી વખત ક્લિક કરવામાં આવે તે માટેના આંકડાને વધારવા માટે અમને પરવાનગી આપવા માટે જાહેરાતોની સાઇટ પર ખરીદી અથવા ક્રિયામાં પરિણામો આપે છે.
અંતે, અમારા પ્રમોશનલ કાર્યક્રમોમાં અથવા અમારી સાઇટ્સના અન્ય ઑપરેશન્સની અસરકારકતા સંબંધી કુલ આંકડા સંયોજિત કરવામાં આમારી મદદ માટે Microsoft ત્રાહિત પક્ષના વેબ બેકોંસ પણ વાપરી શકે છે. આ વેબ બેકોન્સ તૃતીય પક્ષોને તમારા કમ્પ્યુટર પર કૂકી સેટ કરવા અથવા વાંચવાની મંજૂરી આપી શકે છે. અમે તૃતીય પક્ષોને તમારી વ્યક્તિગત માહિતી એકત્રિત અથવા ઍક્સેસ કરવા માટે અમારી સાઇટ પર વેબ બેકોન્સનો ઉપયોગ કરવાથી પ્રતિબંધિત કરીએ છીએ. તેમ છતાં, નીચે આપેલા વિશ્લેષક પ્રદાતાઓ માટેની લિંક્સને ક્લિક કરીને તમે ડેટા સંગ્રહણ અથવા આ તૃતીય પક્ષ વિશ્લેષક કંપનીઓ દ્વારા ઉપયોગને નાપસંદ કરવામાં સક્ષમ થઈ શકો છો:
અન્ય સમાન તકનીકીઓ
માનક કૂકીઝ અને વેબ બેકોન્સ ઉપરાંત, તમારા કમ્પ્યુટર પર ડેટા ફાઇલોને સંગ્રહિત કરવા અને વાંચવા માટે અન્ય તકનીકીઓનો ઉપયોગ કરી શકે છે. આ સ્થાનિક રૂપે અમુક ફાઇલોને સંગ્રહિત કરીને તમારી પ્રાથમિકતાઓને જાળવવા અથવા ગતિ અથવા પ્રદર્શન સુધારવા માટે પણ કરવમાં આવ્યું હોઈ શકે છે . પરંતુ, માનક કૂકીઝની જેમ, તેનો ઉપયોગ તમારા કમ્પ્યુટર માટેનાં અનન્ય ઓળખકર્તાને સંગ્રહિત કરવા માટે પણ થઈ શકે છે, જેનો ઉપયોગ પછી વર્તણૂકને ટ્રૅક કરવા માટે પણ થઈ શકે છે. આ તકનીકીઓમાં સ્થાનિક શેર્ડ ઑબ્જેક્ટ્સ (અથવા "ફ્લૅશ કૂકીઝ") અને Silverlight એપ્લિકેશન સંગ્રહ સામેલ છે.
સ્થાનિક શેર્ડ ઑબ્જેક્ટ્સ અથવા "ફ્લૅશ કૂકીઝ". Adobe Flash તકનીકીઓનો ઉપયોગ કરતી વેબ સાઇટ્સ તમારા કમ્પ્યુટર પરનો ડેટા સગ્રહિત કરવા માટે સ્થાનિક શેર્ડ ઑબ્જેક્ટ્સ અથવા "ફ્લૅશ કૂકીઝ" નો ઉપયોગ કરી શકે છે. ધ્યાન રાખો કે ફ્લૅશ કૂકીઝને સાફ કરવાની ક્ષમતા માનક કૂકીઝ માટે તમારી બ્રાઉઝર સેટિંગ્સ દ્વારા નિયંત્રિત હોઈ કે ન પણ હોઈ શકે કેમ કે તે બ્રાઉઝર દ્વારા ભિન્ન હોઈ શકે છે. Flash કૂકિઝ બ્લૉક કરવા અથવા સંચાલીત કરવા, http://www.macromedia.com/support/documentation/en/flashplayer/help/settings_manager.html પર જાવ.
Silverlight એપ્લિકેશન સંગ્રહ. વેબ સાઇટ્સ અથવા એપ્લિકેશન્સ કે જે Microsoft Silverlight તકનીકીનો ઉપયોગ કરે છે તેઓ પાસે પણ Silverlight એપ્લિકેશન સંગ્રહનો ઉપયોગ કરીને ડેટા સંગ્રહિત કરવાની ક્ષમતા હોય છે. આવો સંગ્રહ બ્લૉક કરવા અથવા સંચાલીત કરવા, Silverlight ની મુલાકાત લો.
તમને શ્રેષ્ઠ ઉત્પાદનો, સેવાઓ અને અનુભવો અમે કરાવી શકીએ તેને Microsoft પ્રભાવીરૂપે સંચાલિત કરવા અને પ્રદાન કરવા માટે કોઈપણ પ્રકારની માહિતી એકત્રિત કરે છે.
જ્યારે તમે નોંધણી કરાવો છો, સાઇન કરો છો અને અમારી સાઇટ્સ અથવા સેવાઓનો ઉપયોગ કરો છો ત્યારે અમે માહિતી એકત્રિત કરીએ છીએ. અમે અન્ય કંપનીઓથી પણ માહિતી મેળવી શકીએ છીએ.
વેબ પત્રોથી, તકનીકો જેમ કે કૂકીઝ, વેબ લૉગિંગથી અને તમારા કમ્પ્યુટર અથવા અન્ય ડિવાઇસ પરનાં સૉફ્ટવેર સહિત અમે આ માહિતી વિભિન્ન રીતે એકત્રિત કરી શકીએ છીએ.
તમને શ્રેષ્ઠ ઉત્પાદનો, સેવાઓ અને અનુભવો અમે કરાવી શકીએ તેને Microsoft પ્રભાવીરૂપે સંચાલિત કરવા અને પ્રદાન કરવા માટે કોઈપણ પ્રકારની માહિતી એકત્રિત કરે છે. આમાંથી કેટલીક માહિતી તમે સીધી અમને પ્રદાન કરો છો. તેમાંથી કેટલીક તમે આમરા ઉત્પાદનો અને સેવાઓ સાથે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો તેનું નિરીક્ષણ કરીને અમે મેળવીએ છીએ. તેમાંથી કેટલીક અન્ય સ્રોત દ્વારા ઉપલબ્ધ થાય છે જેને અમે અમે સીધી રીતે એકત્રિત કરાતાં ડેટા સાથે જોડી શકીએ છીએ. સ્રોત પર ધ્યાન આપ્યા વિના, અમે માનીએ છીએ કે તમારી ગોપનીયતાને જાળવવામાં તમારી મદદ કરવા માટે તે માહિતીને ધ્યાનપૂર્વક ઉપયોગમાં લેવી તે મહત્વપૂર્ણ છે.
અમે શું એકત્રિત કરીએ છીએ:
અમે આ કેવી રીતે એકત્રિત કરીએ છીએ:
તમે અમારી સાઇટ્સ અને સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિશેની માહિતી એકત્રિત કરવા માટે અમે અનેક પદ્ધતિ અને તકનીકોનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે:
Microsoft અમે આપીએ છીએ તે ઉત્પાદનો અને સેવાઓને સંચાલિત કરવા, સુધારવા અને વ્યક્તિગત કરવા માટે અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ કરે છે.
અમે તમારી સાથે સંચાર કરવા માટે પણ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, તમને તમારા એકાઉન્ટ અને સુરક્ષા અપડેટ્સ વિશે તમને જણાવવા.
અને અમે માહિતીનો ઉપયોગ તમે અમારી જાહેરાત-સમર્થિત સેવાઓ પર જે જાહેરાતો જુઓ છો તેને વધુ સંગત બનાવવામાં મદદ માટે કરી શકીએ છીએ.
Microsoft અમે આપીએ છીએ તે ઉત્પાદનો અને સેવાઓને સંચાલિત કરવા, સુધારવા અને વ્યક્તિગત કરવા માટે અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ કરે છે. અમારી સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયામાં તમને વધુ સંગત અને વ્યક્તિગત અનુભવ આપવા માટે એક Microsoft સેવાથી એકત્રિત કરેલી માહિતીને અન્ય Microsoft સેવાઓથી કનેક્ટ કરેલી માહિતી સાથે જોડી શકાય છે. અમે આને અન્ય કંપનીઓની માહિતીમાં ઉમેરી પણ શકીએ છીએ. ઉદાહરણ તરીકે, તમારા ભૌગોલિક ક્ષેત્રમાં કેટલીક સેવાઓને કસ્ટમાઇઝ કરવા માટે તમારા IP સરનામા પર આધારિત સમાન્ય ભૌગોલિક ક્ષેત્રમાં મૂળ શોધવામાં અમારી મદદ માટે અમે એવી અન્ય કંપનીઓની સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ.
અમે તમારી સાથે સંચાર કરવા માટે પણ માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ, ઉદાહરણ તરીકે, સબ્સ્ક્રિપ્શન સમાપ્ત થઈ રહ્યું હોય ત્યારે તમને જાણ કરવા, સુરક્ષા અપડેટ ઉપલબ્ધ હોવા પર તમને જાણ કરવા અથવા તમારા એકાઉન્ટને સક્રિય રાખવા માટે તમારે પગલાં લેવાની જરૂર હોય ત્યારે તમને જાણ કરવા.
Microsoft અમારી સાઇટ્સ અને સેવાઓમાંથી ઘણી વિના મૂલ્યે પ્રદાન કરે છે કારણ કે તે જાહેરાત દ્વારા સમર્થિત છે. આ સેવાને વ્યાપક રૂપે ઉપલબ્ધ કરાવવા માટે, અમે એકત્રિત કરીએ છીએ તે માહિતીનો ઉપયોગ તમે જુઓ છો તે જાહેરાતોને તમારા માટે વધુ સંગત બનાવીને તેને સુધારવામાં મદદ કરવા માટે કરી શકીએ છીએ.
આ ગોપનીય પત્રકમાં વર્ણવ્યાં સિવાય, તમારી અનુમતિ વિના અમે તમારી વ્યક્તિગત માહિતી તૃતીય પક્ષને જાહેર કરીશું નહીં.
Microsoft અનુષાંગિકો અને વિક્રેતાઓ; જ્યારે કાયદા દ્વારા જરૂરી હોય અથવા કાનૂની પ્રક્રિયાનો જવાબ આપવો હોય; છેતરપીંડીનો સામનો કરવા અથવા આપણા હિતને બચાવવા; અથવા તો જીવનને બચાવવાની સાથે, અમે માહિતીને ક્યારે જાહેર કરી શકીએ છે તે વિશેની વિગતો માટે કૃપા કરી અન્ય મહત્વપૂર્ણ ગોપનીયતા માહિતી જુઓ.
વ્યક્તિગત માહિતીને શેર અથવા જાહેર કરવા વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો:
કેટલીક Microsoft સેવાઓ તમને તમારી વ્યક્તિગત માહિતી ઑનલાઇન જોવા અથવા સંપાદિત કરવાની ક્ષમતા આપે છે. અન્ય લોકોને તમારી વ્યક્તિગત માહિતી જોવાથી રોકવામાં મદદ માટે, તમારે પહેલા સાઇન ઇન કરવાની જરૂર પડશે. તમે તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે ઍક્સેસ કરી શકો છો તે તમે કઈ સાઇટ્સ અથવા સેવાઓનો ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે.
Microsoft.com - Microsoft.com Profile Centerની મુલાકાત કરવા દ્વારા તમે microsoft.com પરના તમારા પ્રોફાઈલને એક્સેસ અને અપડેટ કરી શકો છો
Microsoft બિલિંગ અને એકાઉન્ટ સેવાઓ - જો તમારી પાસે માઈક્રોસોફટ બિલિંગ એકાઉન્ટ છે, તો તમે "વ્યક્તિગત માહિતી" અથવા "બિલિંગ માહિતી" લિંકને ક્લિક કરીને Microsoft બિલિંગ વેબ સાઇટ પર તમે તમારી માહિતીને અપડેટ કરી શકો છો.
Microsoft Connect - જો તમે Microsoft Connectનાં નોંધાયેલ ઉપયોગકર્તા હોવ, તો તમે Microsoft Connect વેબ સાઇટ પર તમારી કનેક્ટ પ્રોફાઇલ મેનેજ કરો ને ક્લિક કરીને તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ અથવા સંપદિત કરી શકો છો.
MSN અને Windows Live - જો તમે Windows Live સેવાઓ ઉપયોગમાં લીધી છે, તો તમે Windows Live એકાઉન્ટ સેવાઓની મુલાકાત લઈને તમારી પ્રોફાઇલ માહિતી અપડેટ કરી શકો છો, તમારો પાસવર્ડ બદલી શકો છો, તમારા ઓળખાણપત્ર સાથે સંકળાયેલ યુનિક ID જોઈ શકો છો અથવા અમુક એકાઉન્ટ્સ બંધ કરી શકો છો.
Windows Live સાર્વજનિક પ્રોફાઇલ - જો તમે Windows Live પર સાર્વજનિક પ્રોફાઇલ બનાવેલી છે, તો તમે તમારી Windows Live પ્રોફાઇલ પર જઈને તમારી સાર્વજનિક પ્રોફાઇલની માહિતી સંપાદિત કરી અથવા હટાવી પણ શકો છો.
શોધ જાહેરાત - જો તમે Microsoft Advertising દ્વારા શોધ જાહેરાત ખરીદો છો, તો તમે Microsoft Adcentre વેબ સાઇટ પર તમારી વ્યક્તિગત માહિતી સમીક્ષા કરી અને સંપાદિત કરી શકો છો.
Microsoft Partner Program - જો તમે Microsoft Partner Program સાથે નોંધાયેલ છો, તો તમે Partner Programs વેબ સાઇટ પર તમારું એકાઉન્ટ મેનેજ કરોને ક્લિક કરીને તમારી પ્રોફાઇલની સમીક્ષા અને સંપાદિત કરી શકો છો.
Xbox - જો તમે Xbox LIVE અથવા Xbox.com ઉપયોગકર્તા છો, તો તમે Xbox 360 કોન્સોલ અથવા Xbox.com વેબ સાઇટ પર My Xbox ને ઍક્સેસ કરીને બિલિંગ અને એકાઉન્ટ માહિતી, ગોપનીયતા સેટિંગ્સ, ઑનલાઇન સુરક્ષા અને ડેટા શેરિંગ પ્રાથમિકતાઓ સહિત તમારી વ્યક્તિગત માહિતીને જોઈ અથવા સંપાદિત કરી શકો છો. એકાઉન્ટ માહિતી માટે My Xbox, એકાઉન્ટ્સ પસંદ કરો. અન્ય વ્યક્તિગત માહિતી સેટિંગ્સ માટે, My Xbox, પછી પ્રોફાઇલ પછી ઑનલાઇન સુરક્ષા સેટિંગ્સ પસંદ કરો.
જો તમારી પાસે Zune એકાઉન્ટ અથવા Zune પાસ સબ્સ્ક્રિપ્શન છે, તો તમે તમારી વ્યક્તિગત માહિતીને Zune.net પર જોઈ અને સંપાદિત કરી શકો છો (સાઇન ઇન કરો, તમારા Zune ટૅગને પછી મારું એકાઉન્ટને ઍક્સેસ કરો) અથવા Zune સૉફ્ટવેરથી (સાઇન ઇન કરો, તમારા Zune ટૅગને ઍક્સેસ કરો પછી Zune.net પ્રોફાઇલ પસંદ કરો).
જો તમે ઉપરોક્ત લિંક્સ દ્વારા Microsoft સાઇટ્સ અથવા સેવાઓ દ્વારા એકત્રિત કરેલા તમારા વ્યક્તિગત ડેટાને ઍક્સેસ કરી શકતા નથી, તો આ સાઇટ્સ અને સેવાઓ તમારા ડેટાને ઍક્સેસ કરવા તમને અન્ય રીતો પ્રદાન કરી શકે છે. web form નો ઉપયોગ કરીને Microsoft નો સંપર્ક કરી શકો છો. અમે 30 દિવસની અંદર તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરવા અથવા હટાવાની વિનંતીનો પ્રતિસાદ આપીશું.
જ્યારે Microsoft સાઇટ અથવા સેવા આયુ માહિતી ભેગી કરે છે, ત્યારે તે 13 ની નીચેના ઉપયોગકર્તાઓને બ્લૉક કરશે અથવા બાળક તેનો ઉપયોગ કરી શકે તે પહેલા તેના માતા-પિતા અથવા પાલકની સંમતિ મેળવશે.
જ્યારે સંમતિ આપવામાં આવશે, ત્યારે બાળકના અકાઉન્ટને, અન્ય ઉપયોગકર્તાઓ સાથે સંચાર કરવામાં સક્ષમ કર્યા સહિત કોઈ અન્ય અકાઉન્ટની જેમ જ ગણવામાં આવશે.
માતા-પિતા આ ગોપનીયતા વિધાનમાં વર્ણવ્યાં અનુસાર સંમતિને બદલી અથવા રદબાતલ કરી શકે છે.
જ્યારે Microsoft સાઇટ અથવા સેવા આયુ માહિતી ભેગી કરે છે, ત્યારે તે 13 ની નીચેના ઉપયોગકર્તાઓને કાતો બ્લૉક કરશે અથવા તે તેનો ઉપયોગ કરી શકે તે પહેલા તેના માતા-પિતા અથવા પાલકને સંમતિ પુરી પાડવાનુ કહેશે. અમે સેવા પ્રદાન કરવા માટે 13 વર્ષથી નીચેના બાળકોને જાણી જોઈને જરૂરિયાત કરતા વધારે માહિતી પ્રદાન કરવાનું કહીશું નહીં.
જ્યારે સંમતિ આપવામાં આવેલી હોય ત્યારે, બાળકનાં એકાઉન્ટને અન્ય કોઈપણ એકાઉન્ટની જેમ ગણવામાં આવે છે. બાળક પાસે કદાચ સંચાર સેવાઓ જેમકે ઈમેલ, ત્વરિત સંદેશ અને ઑંલાઇન સંદેશ બોર્ડ્સ માટે ઍક્સેસ હોય શકે છે અને તે બધી આયુનાં અન્ય ઉપયોગકર્તા સાથે સ્વતંત્ર રૂપે સંચાર કરવામાં સક્ષમ હોય શકે છે.
વ્યક્તિગત માહિતીની સમીક્ષા, સંપાદન અથવા હટાવવા માટેની વિનંતી કરી શકે છે. દાખલા તરીકે, Windows Live પર, માતા-પિતા તેઓના અકાઉન્ટની મુલાકાત લઈ "પેરેંટલ અનુમતિઓ" પર ક્લિક કરી શકે છે.
Microsoft સાઇટ્સ અને સેવાઓ પર મોટાભાગની ઑનલાઇન જાહેરાતો Microsoft Advertising દ્વારા બતાવવામાં આવે છે. જ્યારે અમે તમારી સમક્ષ ઑનલાઇન જાહેરાતો પ્રદર્શિત કરીએ છીએ ત્યારે અમે તમારા માટે જાહેરાત પ્રદર્શિત કરવા તમારા કમ્પ્યુટરને ઓળખવા માટે એક અથવા વધુ કૂકીઝમૂકીશું. સમય જતાં, અમે જ્યાં જાહેરાતો આપીએ છીએ ત્યાંથી માહિતીની એકત્રિત કરી શકીએ છીએ અને તે માહિતીનો ઉપયોગ વધુ સંગત જાહેરાતો આપવા માટે કરી શકી છીએ.
તમે અમારા નાપસંદ કરો પૃષ્ઠની મુલાકાત લઈને Microsoft Advertising માંથી લક્ષ્યાંક જાહેરાતો પ્રાપ્ત કરવાનું નાપસંદ કરી શકો છો.
અમારી ઘણી વેબ સાઇટ્સ અને ઑનલાઇન સેવાઓ જાહેરાતો દ્વારા સપોર્ટેડ છે.
Microsoft સાઇટ્સ અને સેવાઓ પર મોટાભાગની ઑનલાઇન જાહેરાતો Microsoft Advertising દ્વારા બતાવવામાં આવે છે. જ્યારે અમે તમારી સમક્ષ ઑનલાઇન જાહેરાતો પ્રદર્શિત કરીએ છીએ ત્યારે અમે તમારા માટે જાહેરાત પ્રદર્શિત કરવા તમારા કમ્પ્યુટરને ઓળખવા માટે એક અથવા વધુ કૂકીઝમૂકીશું. કારણકે અમે અમારી સ્વયંની વેબ સાઇટ્સની સાથે સાથે અમારા જાહેરાત અને પ્રકાશક ભાગીદારોની જાહેરાતો આપીએ છીએ, અમે તમે અથવા તમારા કમ્પ્યુટરનો ઉપયોગ કરનારા અન્ય લોકોએ મુલાકાત લીધેલી અને જોયેલા પૃષ્ઠ, સામગ્રી અને જાહેરાતોના પ્રકારો વિષે સમયે સમયે માહિતીને સંકલિત કરી શકીએ છીએ. આ માહિતીનો ઉપયોગ ઘણા હેતુઓ માટે કરવામાં આવે છે, ઉદાહરણ તરીકે, તે અમને તે સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે કે તમે વારંવાર સમાન જાહેરાત જોતા નથી. અમે આ માહિતીનો ઉપયોગ લક્ષિત માહિતી કે જે અમને લાગે કે તમારી રુચિની છે તેને પસંદ કરવા અને પ્રદર્શિત કરવા મદદ માટે પણ કરી શકીએ છીએ.
તમે અમારા નાપસંદ કરો પૃષ્ઠની મુલાકાત લઈને Microsoft Advertising માંથી લક્ષ્યાંક જાહેરાતો પ્રાપ્ત કરવાનું નાપસંદ કરી શકો છો. Microsoft Advertising માહિતી કેવી રીતે એકત્રિત કરે છે અને તેનો ઉપયોગ કરે છે તે વિશે વધુ માહિતી માટે, કૃપયા Microsoft Advertising ગોપનીયતા વિધાન જુ ઓ.
અમે અન્ય જાહેરાત નેટવર્ક સહિત અન્ય તૃતીય પક્ષ જાહેરાત કંપનીઓને પણ અમારી સાઇટ્ર્સ પર જાહેરાતો પ્રદર્શિત કરવાની મંજૂરી આપીએ છીએ. કેટલાક કિસ્સામાં, આ તૃતીય પક્ષો પણ તમારા કમ્પ્યુટર પર કૂકીઝ મૂકી શકે છે. આ કંપનીઓમાં હાલમાં આ સામેલ છે, પરંતુ આટલે સુધી મર્યાદિત નથી: 24/7 Real Media, adblade, AdConion, AdFusion, Advertising.com, AppNexus, Bane Media, Brand.net, CasaleMedia, Collective Media, InMobi, Interclick, Jumptap, Millennial Media, nugg.adAG, Mobclix, Mojiva, SpecificMedia, Tribal Fusion, ValueClick, Where.com, Yahoo!, YuMe, Zumobi. આ કંપનીઓ તેમની કૂકીઝ પર આધારિત જાહેરાતોને નાપસંદ કરવાની રીત પણ તમને ઑફર કરી શકે છે. તમે ઉપરોક્ત કંપનીનાં નામોને ક્લિક કરીને અને દરેક કંપનીની વેબ સાઇટ્સની લિંક્સને અનુસરીને વધુ માહિતી મેળવી શકો છો. તેમાંથી કેટલાક નેટવર્ક જાહેરાત પહેલ અથવા ડિજિટલ જાહેરાત અલાયન્સનાં, સભ્યો પણ છે જે ભાગ લેનારી કંપનીઓની લક્ષ્યાંક જાહેરાતને નાપસંદ કરવાની સરળ રીત પ્રદાન કરે છે.
તમે પ્રાપ્ત કરેલ ઈ-મેલમાં વિશેષ સૂચનોનું પાલન કરીને તમે Microsoft સાઇટ્સ અથવા સેવાઓથી આવતી ભાવિ પ્રમોશનલ ઈ-મેલના વિતરણને રોકી શકો છો. સંબંધિત સેવા પર આધાર રાખીને, તમારી પાસે પણ ચોક્કસ Microsoft સાઇટ્સ અથવા સેવાઓ માટે સક્રિયપણે પ્રમોશનલ ઇ-મેઇલની ,ટેલિફોન કોલ્સ, અને પોસ્ટલ મેલ પહોંચ વિશે પસંદગીઓ બનાવવા વિકલ્પ હોઈ શકે છે.
તમે અમારા તરફથી પ્રમોશનલ ઈ મેલ્સ મેળવો અને ભવિષ્યમાં તેને મળતા બંધ કરવા માંગો, તો તમે તે સંદેશમાં આ પેલ દિશાનિર્દેશો દ્વારા આમ કરી શકો છો.
તમારી પાસે નીચે આપેલા પેજીસની મુલાકાત લઈ અને તેમાં સાઇન ઇન કરીને ચોક્ક્સ Microsoft સાઇટ્સ અથવા સેવાઓથી આવતી પ્રમોશનલ ઈ-મેલ, ટેલિફોન કૉલ્સ અને પોસ્ટલ મેલ પ્રાપ્ત કરવા વિષે પસંદગીઓ કરવાનો વિકલ્પ પણ હશે:
આ પસંદગીઓ ઑનલાઇન જાહેરાતોનાં ડિસ્પ્લેને લાગુ પડતી નથી: કૃપા કરી આ બાબતે વધુ માહિતી માટે "જાહેરાતોનું ડિસ્પ્લે (ઑપ્ટ-આઉટ)" વિભાગ જુઓ. ન તો તે અનિવાર્ય સેવા સંચાર પર લાગુ થાય છે કે જે અમુક Microsoft સેવાઓનો ભાગ ગણવામાં આવે છે, જેને તમે સેવા કેન્સલ કરશો નહીં ત્યાં સુધી સમય-સમય પર પ્રાપ્ત કરી શકો છો.
જ્યારે તમે સ્થાન આધારિત સેવા અથવા ફિચર વાપરો ત્યારે ઉપલબ્ધ સેલ ટાવર ડેટા, વાઇ-ફાઇ ડેટા અને ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS) ડેટા Microsoft ને મોકલવામાં આવી શકે. Microsoft સ્થાનની માહિતીનો ઉપયોગ તમે વિનંતી કરેલ સેવાઓ આપવા માટે, તમારો અનુભવ વ્યક્તિગત ધોરણે લાવવા અને Microsoftનાં ઉત્પાદો અને સેવાઓ સુધારવા માટે કરે છે.
વિશિષ્ટ સેવાઓ તેવી છે જે સ્થાન માહિતી Microsoft અથવા અન્યોને ક્યારે ઉપલબ્ધ કરાવવામાં આવે તેના પર તમને નિયંત્રણ કરવા દે છે. કેટલાક કિસ્સાઓમાં, સ્થાન માહિતી સેવા માટે અનિવાર્ય હોય છે અને સ્થળની માહિતી મોકલવી બંધ કરવા માટે તે લક્ષણ અનઈન્સ્ટૉલ કરવું અથવા સેવા બંધ કરવાની આવશ્યકતા પડી શકે. તમારા ઉપકરણ સાથે આવેલ દસ્તાવેજમાં સ્થાન વિષયક લક્ષણો કેવી રીતે બંધ કરવા તે વિશેની માહિતીનો સંદર્ભ લો.
સમર્થન ડેટા એ જાણકારી છે જે જ્યારે તમે સમર્થન વિનંતિ સબમિટ કરો છો અથવા સ્વચલિત ટ્રબલશૂટર ચલાવો છો ત્યારે હાર્ડવેર, સૉફ્ટવેર અને સમર્થન પ્રસંગ સંબંધી અન્ય વિગતો વિષેની જાણકારી સહિત અમે ભેગી કરીએ છીએ, જેમ કે: સંપર્ક અથવા પ્રમાણીકરણ જાણકારી, ચૅટ સત્ર વૈયક્તિકરણ, ખામી આવી ત્યારની અને નિદાન દરમ્યાનની મશીન અને એપ્લિકેશનની સ્થિતિ વિષેની જાણકારી, સિસ્ટમ અને સૉફ્ટવેર ઇન્સ્ટોલેશન્સ તથા હાર્ડવેર કન્ફિગરેશન્સ વિષેનો રજિસ્ટ્રી ડેટા, અને ભૂલ-ટ્રેકિંગ ફાઇલો. આ ગોપનીયતા વિધાનમાં વર્ણવ્યાં પ્રમાણે અમે સમર્થન ડેટાનો ઉપયોગ કરીએ છીએ અને વધુમાં તેનો ઉપયોગ તમારા સમર્થન પ્રસંગનો ઉકેલ કરવા અને પ્રશિક્ષણ ઉદ્દેશ્યો માટે કરીએ છીએ.
ફોન, ઈ-મેલ, અથવા ઑનલાઇન ચૅટ દ્વારા સમર્થન પ્રદાન કરી શકાય છે. તમારા ડેસ્કટૉપ પર અસ્થાયી રૂપે નેવિગેટ કરવા માટે તમારી અનુમતિ સાથે અમે રિમોટ ઍક્સેસ (RA) નો ઉપયોગ કરી શકીએ છીએ. સમર્થન વ્યાવસાયિકો સાથેની ફોન વાતચીતો, ઑનલાઇન ચૅટ સત્રો, અથવા રિમોટ ઍક્સેસ સત્રોને રેકોર્ડ કરવામાં અને /અથવા મૉનિટર કરવામાં આવી શકે છે. RA માટે, તમે તમારા સત્ર પછી રેકોર્ડિંગને પણ ઍક્સેસ કરી શકો છો. ઑનલાઇન ચૅટ અથવા RA માટે, તમે તમારી પસંદના કોઈપણ સમયે સત્રને સમાપ્ત કરી શકો છો.
સમર્થન પ્રસંગનું અનુસરણ કરીને, અને તમારા અનુભવ અને ઑફરિંગ્સ વિષે તમને એક સર્વેક્ષણ મોકલી શકીએ છીએ. સમર્થનનો સંપર્ક કરીને અથવા ઈ-મેલ પાદ લેખ દ્વારા Microsoft દ્વારા પ્રદાન કરાયેલા અન્ય સંચારમાંથી તમારે અલગથી સમર્થન સર્વેક્ષણોને નાપસંદ કરવા આવશ્યક છે.
અમારી સમર્થન સેવાઓ દ્વારા એકત્રિત કરાયેલ તમારી વ્યક્તિગત જાણકારીની સમીક્ષા કરવા અને સંપાદિત કરવા માટે, કૃપયા અમારા વેબ ફૉર્મનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.
કેટલાક વ્યવસાય ગ્રાહકો વધારેલ સમર્થન ઑફરિંગ્સ (દા.ત. પ્રીમિયર વગેરે)ને ખરીદી શકે છે. આ ઑફરિંગ્સ તેમની પોતાની કરાર શરતો અને સૂચનાઓ દ્વારા આવરવામાં આવે છે.
ઓન-લાઇન ખરીદી કરતી વખતે તમે જે જાણકારી પુરી પાડો છો તેને ચુકવણી અંગેની માહિતી કહે છે. તેમાં તમારા ચુકવણીના સાધન (દા.ત. ક્રેડિટ કાર્ડ, પે પાલ)ના નંબર, તમારું નામ અને બીલ માટેનું સરનામું, અને તમારા ચુકવણીના સાધન સાથે સંકળાયેલ સિક્યુરિટી કોડ (દા.ત. સી.એસ.વી. અથવા સી.વી.વી.)નો સમાવેશ થઈ શકે છે. આ વિભાગ તમારા ચુકવણી જાણકારીનાં સંગ્રહ અને ઉપયોગ વિશે વધારાની જાણકારી આપે છે.
તમે આપેલ ચુકવણી જાણકારીનો ઉપયોગ તમારો વહેવાર પૂરો કરવા, તેમજ છેતરપીંડીના શોધ અને રોકાણ માટે કરવામાં આવશે. આ ઉપયોગોના સમર્થનમાં, Microsoft ચુકવણી વહેવારો કરતી બેન્કો અને બીજી હસ્તિઓ સાથે, અને છેતરપીંડી રોકાણ અને ક્રેડિટ જોખમ ઘટાડા માટે માહિતી વહેંચી શકે છે.
તમે Microsoft અથવા સંગઠનના ખાતામાં લોગ્ડ ઓન હોવ ત્યારે તમે ચુકવણી અંગે જે માહિતી પુરી પાડશો, તેને અમે, તમને ભવિષ્યના વ્યવહારો કરવામાં મદદ મળી રહે એ માટે સંગ્રહીત કરીશું.
તમે https://commerce.microsoft.com પર લૉગ ઇન કરીને તમારા Microsoft ખાતા સાથે સંબંધિત ચુકવણી સાધન જાણકારી અપડેટ કરી અથવા કાઢી નાખી શકો છો. તમે ગ્રાહક સમર્થન સાથે સંપર્ક કરીને તમારા સંગઠનાત્મક ખાતા સાથે સંબંધિત ચુકવણી સાધનની જાણકારી કાઢી નાખી શકો છો. તમારું ખાતું બંધ કરી દીધાં પછી અથવા તો ચુકવણી સાધન કાઢી નાખ્યાં પછી પણ, Microsoft તમારા ચુકવણી સાધનની માહિતીને ત્યાંસુધી જાળવી શકે છે જ્યાંસુધી તમારો હાલનો વહેવાર પૂરો કરવા, અને છેતરપીંડીનાં શોધ અને રોકાણ માટે વ્યાજબી આવશ્યકતા હોય.
Microsoft એકાઉન્ટ (પહેલાં Windows Live ID અને Microsoft Passport તરીકે ઓળખાતું) એક સેવા છે જે તમને Microsoft ઉત્પાદનો, વેબસાઇટ્સ અને સેવાઓમાં તેમજ પસંદ Microsoft ભાગીદારોનાં હોય તેઓમાં સાઇન ઇન કરવા દે છે. જ્યારે તમે Microsoft એકાઉન્ટ બનાવો, ત્યારે અમે તમને અમુક માહિતી પ્રદાન કરવા માટે કહીશું. જ્યારે તમે Microsoft એકાઉન્ટનો ઉપયોગ કરીને સાઇટ અથવા સેવામાં સાઇન ઇન કરો ત્યારે અમે તમને દૂષિત એકાઉન્ટ ઉપયોગથી સુરક્ષિત કરવા માટે અને Microsoft એકાઉન્ટ સેવાની કાર્યક્ષમતા અને સુરક્ષાની રક્ષા કરવા તમારી ઓળખ ચકાસવા સાઇટ અથવા સેવા વતી અમુક માહિતી એકત્રિત કરીએ છીએ. અમે તમારા Microsoft એકાઉન્ટ સાથે સાઇન કર્યું હોય તેવી સાઇટ અથવા સેવાને અમુક માહિતી પણ મોકલીએ છીએ.
Microsoft એકાઉન્ટ કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો ,કેવી રીતે માહિતીને એડીટ કરવી,અને અમે Microsoft એકાઉન્ટથી સંબંધિત માહિતી કેવી રીતે એકત્રિત કરીએ અને ઉપયોગ કરી છીએ તે સહિત, Microsoft એકાઉન્ટ વિશે વધારાની વિગતો જોવા માટે, કૃપયા વધુ જાણો ક્લિક કરો.
Microsoft એકાઉન્ટ (પહેલાં Windows Live ID અને Microsoft Passport તરીકે ઓળખાતું) એક સેવા છે જે તમને Microsoft ઉત્પાદનો, વેબસાઇટ્સ અને સેવાઓમાં તેમજ પસંદ Microsoft ભાગીદારોનાં હોય તેઓમાં સાઇન ઇન કરવા દે છે. આ ઉત્પાદનો, જેમ કે નીચેના વેબસાઇટ્સ અને સેવાઓ સમાવેશ કરે છે:
Microsoft એકાઉન્ટ બનાવવું.
તમે ઈમેલ સરનામું, પાસવર્ડ અને અન્ય "એકાઉન્ટ પૂરાવા" જેમ કે વૈકલ્પિક ઈમેલ સરનામું, ફોન નંબર અને પ્રશ્ન અને ગુપ્ત જવાબ પ્રદાન કરીને અહીં Microsoft એકાઉન્ટ બનાવી શકો છો. અમે તમારા "એકાઉન્ટ્સ પૂરાવાનો ઉપયોગ ફક્ત સુરક્ષાનાં ઉદ્દેશ્યો માટે જ કરીશું - ઉદાહરણ માટે, તમે Microsoft એકાઉન્ટને ઍક્સેસ ન કરી શકો તે સ્થિતિમાં તમારી ઓળખ ચકાસવા અને સહાયતાની જરૂર હોય અથવા જો તમે તમારા Microsoft એકાઉન્ટ સાથે સંકળાયેલા ઈમેલ સરનામાને ઍક્સેસ કરી ન કરી શકતા હોય. કેટલીક સેવાઓમાં સુરક્ષા ઍડ કરવાની જરૂર પડી શકે છે અને આવી સ્થિતિઓમાં તમને એક અતિરિક્ત સુરક્ષા કી બનાવવાનું કહેવામાં આવી શકે છે. તમે તમારા Microsoft એકાઉન્ટ માટે સાઇન અપ કરવા ઉપયોગ કરો છો તે ઈમેલ સરનામું અને પાસવર્ડ તે તમારા "ઓળખાણપત્રો" છે કે જેનો ઉપયોગ તમે અમારા નેટવર્ક સાથે પ્રમાણીકૃત કરવા માટે કરશો. અંતે, તમારા ઓળખાણપત્રને 64-બિટ યુનિક ID નંબર અસાઇન કરવામાં આવશે અને જેનો ઉપયોગ તમારા ઓળખાણપત્ર અને સંકળાયેલી માહિતીને ઓળખવા માટે કરવામાં આવશે.
જ્યારે તમે Microsoft એકાઉન્ટ બનાવો ત્યારે અમે તમને નીચેની વસ્તી વિષયક માહિતી પ્રદાન કરવા માટે પણ કહીશું: લિંગ; દેશ; જન્મતારીખ અને પોસ્ટલ કોડ. સ્થાનિક કાયદા દ્વારા આવશ્યકતા અનુસાર, બાળકે Microsoft એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે માતા-પિતા અથવા વાલીથી યોગ્ય સંમતિ પ્રાપ્ત કરેલી છે તે ચકાસવા માટે અમે જન્મતારીખનો ઉપયોગ કરી શકીએ છીએ. ઉપરાંત, આ વસ્તી વિષયક માહિતીનો ઉપયોગ તમને ઉપયોગી લાગે તેવા ઉત્પાદનો અને સેવાઓ વિશેની વ્યક્તિગત જાહેરાતો પ્રદાન કરવા માટે અમારી ઑનલાઇન જાહેરાત સિસ્ટમ્સ દ્વારા કરવામાં આવે છે, પરંતુ અમારી જાહેરાત સિસ્ટમ્સ તમારું નામ અને સંપર્ક માહિતી ક્યારે પણ મેળવશે નહીં. અન્ય શબ્દોમાં, અમારી જાહેરાત સિસ્ટમ તમને વ્યક્તિગત રૂપે અને પ્રત્યક્ષરૂપે ઓળખી શકાય (જેમ કે તમારું નામ, ઈમેલ સરનામું અને ફોન નંબર) તેવી કોઈપણ માહિતી ધરાવતી નથી અને તેનો ઉપયોગ કરતી નથી. જો તમે વ્યક્તિગત કરેલી જાહેરાત પ્રાપ્ત કરવાનું પસંદ કરતા નથી, તમે આ પૃષ્ઠની મુલાકાત લઈને તમારા Microsoft એકાઉન્ટ સાથે તમારી પ્રાથમિકતા નોંધાવી શકો છો, જેથી તમે જ્યારે પણ તમારા Microsoft એકાઉન્ટ સાથે વેબ સાઇટ્સ અથવા સેવાઓમાં સાઇન ઇન કરો ત્યારે, અમારી જાહેરાત સિસ્ટમ્સ તમને વ્યક્તિગત કરેલી જાહેરાતો આપશે નહીં. Microsoft કેવી રીતે જાહેરાત માટે માહિતીનો ઉપયોગ કરે છે તે વિશે વધુ માહિતી માટે Microsoft Advertising ગોપનીયતા પૂરવણી જુઓ.
તમારા Microsoft એકાઉન્ટ માટે સાઇન અપ કરતી વખતે તમે Microsoft દ્વારા પ્રદાન કરેલા ઈમેલ સરનામાઓનો (જેમ કે live.com, hotmail.com અથવા msn.com થી સમાપ્ત થતાં) અથવા તૃતીય પક્ષ દ્વારા પ્રદાન કરેલા ઈમેલ સરનામાઓનો (gmail.com અથવા yahoo.com થી સમાપ્ત થતાં) ઉપયોગ કરી શકો છો.
Microsoft એકાઉન્ટ બનાવવા પર, તમે તમારા Microsoft એકાઉન્ટ સાથે સંકળાયેલા ઈમેલ સરનામાના માલિક છો તે ચકાસવાનું પૂછતો એક ઈમેલ અમે તમને મોકલીશું. આ ઈમેલ સરનામાની માન્યતા ચકાસવા માટે અને ઈમેલ સરનામાને તેના માલિકોની અનુમતિ વિના ઉપયોગમાં લેવાથી રોકવામાં મદદ માટે બનાવવામાં આવેલું છે. તે પછી, અમે તે ઈમેલ સરનામાનો ઉપયોગ તમારા દ્વારા Microsoft ઉત્પાદનો અને સેવાઓનાં ઉપયોગ સંબંધિત તમને સંચારો મોકલવા માટે કરીશું; સ્થાનિક કાયદા મુજબ અમે તમને Microsoft ઉત્પાદનો અને સેવાઓ વિશે પ્રચારાત્મક ઈમેલ્સ પણ મોકલીએ છીએ. તમારા પ્રમોશનલ સંચારોની રસીદને મેનેજ કરવા વિશે માહિતી માટે, કૃપયા સંચારોની મુલાકાત લો.
જો તમે Microsoft એકાઉન્ટ માટે નોંધણી કરાવવાનો પ્રયાસ કરો છો અને તમને જાણ થાય કે બીજી વ્યક્તિએ ઉપયોગકર્તા નામ તરીકે તમારા ઈમેલ સરનામાથી પહેલાથી ઓળખાણપત્રો બનાવેલા છે, તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને વિનંતી કરી શકો છો કે અન્ય વ્યક્તિ ભિન્ન નામ ધારણ કરે તેથી તમે તમારા ઓળખાણપત્રો બનવતી વખતે તમરા ઈમેલ સરનામાનો ઉપયોગ કરી શકો.
તમારા Microsoft અકાઉન્ટથી સૉફ્ટવેર, સાઇટ્સ અથવા સેવાઓમાં સાઇન ઇન કરવું.
જ્યારે તમે Microsoft એકાઉન્ટનો ઉપયોગ કરીને સાઇટ અથવા સેવામાં સાઇન ઇન કરો ત્યારે અમે તમને દૂષિત એકાઉન્ટ ઉપયોગથી સુરક્ષિત કરવા માટે અને Microsoft એકાઉન્ટ સેવાની કાર્યક્ષમતા અને સુરક્ષાની રક્ષા કરવા તમારી ઓળખ ચકાસવા સાઇટ અથવા સેવા વતી અમુક માહિતી એકત્રિત કરીએ છીએ. ઉદાહરણ માટે, જ્યારે તમે સાઇન ઇન કરો ત્યારે Microsoft એકાઉન્ટ સેવાને તમારા ઓળખાણપત્રો અને અન્ય માહિતી પ્રાપ્ત કરે છે અને લૉગ બનાવે છે, જેમ કે તમારા ઓળખાણપત્રોને આપેલો 64-બીટ યુનિક ID નંબર, IP સરનામા, તમારા વેબ બ્રાઉઝર સંસ્ક્રણ અને તારીખ અને સમય. આગળ, જો તમે ડિવાઇસમાં અથવા ડિવાઇસ પર ઇન્સટોલ કરેલા સૉફ્ટવેરમાં સાઇન કરવા માટે Microsoft એકાઉન્ટનો ઉપયોગ કરો છો, તો ડિવાઇસને રેન્ડમ યુનિક ID અસાઇન કરવામાં આવશે; આ રેન્ડમ યુનિક ID જ્યારે પછીથી તમે તમારા Microsoft એકાઉન્ટ સાથે સાઇટ અથવા સેવામાં સાઇન ઇન કરો ત્યારે તમારા ઓળખાણપત્રના ભાગ રૂપે Microsoft એકાઉન્ટ સેવાને મોકલવામાં આવશે. Microsoft અકાઉન્ટ સેવાઓ તમે જે સાઇટ્સ અથવા સેવાઓ પર સાઇન ઇન કરો છો તેને નિમ્નલિખિત માહિતી મોકલે છે: યુનિક ID નંબર કે જે સાઇટ અથવા સેવાને તે નિર્ધારિત કરવાની પરવાનગી આપે છે કે તમે એક સાઇન ઇન સત્રથી આગલા સુધી તે સમાન વ્યક્તિ જ છો; તમારા એકાઉન્ટને સંસ્કરણ નંબર અસાઇન કરવામાં આવેલો છે (તમે તમારી સાઇન-ઇન માહિતી બદલો તે દર વખતે તમને એક નવો તનંબર અસાઇન કરવામાં આવે છે); પછી ભલે તમારા ઈમેલ સરનામાની પુષ્ટિ કરવામાં આવી હોય; અને ભલે તમારું એકાઉન્ટ નિષ્ક્રિય કરવામાં આવેલું હોય.
કેટલીક તૃતીય પક્ષ સાઇટ્સ અને સેવાઓ કે જે તમને તમારા Microsoft અકાઉન્ટથી સાઇન ઇન કરવાની પરવાનગી આપે છે તેઓને તમને તેઓની સેવાઓ પ્રદાન કરવા માટે તમારા ઇમેલ સરનામાની આવશ્યકતા હોય છે. તે કિસ્સાઓમાં, જ્યારે તમે સાઇન ઇન કરો છો, ત્યારે Microsoft સાઇટ અથવા સેવાને તમારું ઇમેલ સરનામું પ્રદાન કરશે પણ તમારો પાસવર્ડ નહીં. જોકે, તમે તમારા ઓળખાણપત્રો સાઇટ અથવા સેવા સાથે બનાવેલા છે, તો તેને તમારા પાસવર્ડને રીસેટ કરવામાં અને અન્ય સપોર્ટ સેવાઓ પ્રદાન કરવામાં મદદ માટે તમારા ઓળખાણપત્રો સાથે સંકળાયેલી માહિતીનું મર્યાદિત ઍક્સેસ હોઈ શકે છે.
જો તમને તમારું એકાઉન્ટ તૃતીય પક્ષ તરફથી પ્રાપ્ત થાય છે, જેમ કે સ્કુલ, વ્યવસાય, ઇન્ટરનેટ પ્રદાતા અથવા પ્રબંધિત ડોમેનનાં વ્યવસ્થાપક, તે તૃતીય પક્ષ પાસે તમારા એકાઉન્ટ પર અધિકાર હોઈ શકે છે, જેમાં તમારો પાસવર્ડ રીસેટ કરવા, તમારા એકાઉન્ટનો ઉપયોગ અથવા પ્રોફાઇલ ડેટા જોવા, તમારા એકાઉન્ટની સામગ્રી વાંચવા અથવા સંગ્રહિત કરવાની અને તમારા એકાઉન્ટને નિલંબિત અથવા રદ કરવાની ક્ષમતા સામેલ છે. આ કિસ્સામાં, તમે Microsoft સેવા કરાર અને તૃતીય પક્ષની કોઈપણ વધારાની ઉપયોગની શરતોને અધીન છે. જો તમે પ્રબંધિત ડોમેનનાં વ્યવસ્થાપક છો અને Microsoft અકાઉન્ટ્સ સાથે તમારા ઉપયોગકર્તાઓ પૂરા પાડ્યા હોય, તો તે અકાઉન્ટ્સમાં થઈ રહેલી બધી પ્રવૃત્તિઓ માટે તમે જવાબદાર છો.
કૃપયા નોંધો કે તે સાઇટ્સ અને સેવાઓ કે જે Microsoft એકાઉન્ટ સેવાનો ઉપયોગ કરે છે તે તમારા ઈ-મેલ સરનામાં અથવા અન્ય માહિતી કે જે તમે તેમને તેમના ગોપનીયતા વિધાનમાં વર્ણવી છે તે મુજબ તેનો ઉપયોગ અથવા શેર કરી શકે છે. તેમ છતાં, તમારા દ્વારા વિનંતી કરેલ હોય માત્ર તે સેવા અથવા ટ્રાંઝેક્શનને પરિપૂર્ણ કરવા માટે તેઓ Microsoft અકાઉન્ટ સેવા દ્વારા તેમને પ્રદાન કરેલા યુનિક ID નંબર તૃતીય પક્ષો સાથે શેર કરી શકે છે. Microsoft એકાઉન્ટનો ઉપયોગ કરતી બધી સાઇટ્સ અને સેવાઓએ ગોપનીયતા વિધાન પોસ્ટ કરેલું હોવું જોઈએ, પરંતુ અમે તે સાઇટ્સના પ્રાયવેસી સિદ્ધાંતોને નિયંત્રિત અથવા મૉનિટર કરતા નથી અને તેમના પ્રાયવેસી સિદ્ધાંતો જુદા-જુદા હશે. દરેક સાઇટ અથવા સેવા તે એકત્રિત કરે છે તે માહિતીનો ઉપયોગ કેવી રીતે કરશે તે નિર્ધારિત કરવા માટે તમારે તમે સાઇન ઇન કરો છે તે પ્રત્યેક સાઇટ પરના ગોપનીયતા વિધાનની સમીક્ષા ધ્યાનપૂર્વક કરી લેવી જોઈએ.
એકાઉન્ટ પર જઈને તમે તમારી વ્યક્તિગત માહિતીને ઍક્સેસ કરી શકો છો. જો તમારું Microsoft એકાઉન્ટ પ્રબંધિત ડોમેનનું નથી, તો તમે તમારું ઉપયોગકર્તા નામ બદલી શકો છો. તમે તમારો પાસવર્ડ, વૈકલ્પિક ઈ-મેલ સરનામું, ફોન નંબર અને પ્રશ્ન અને ગુપ્ત જવાબ હંમેશા બદલી શકો છો. તમે અકાઉન્ટ અને તેના "તમારું અકાઉન્ટ બંધ કરો" પર જઈને તમારા Microsoft અકાઉન્ટને બંધ કરી શકો છો. જો તમારું એકાઉન્ટ ઉપર વર્ણવ્યા મુજબ "પ્રબંધિત ડોમેન" માં છે, તો તમારું એકાઉન્ટ બંધ કરવાની વિશેષ પ્રક્રિયા હોય શકે છે. કૃપા કરી નોંધ કરો કે જો તમે MSN અથવા Windows Live ઉપયોગકર્તા હોવ, જો તમે અકાઉન્ટ પર જાઓ, તો તમને તે સાઇટ્સ માટેનાં અકાઉન્ટ પર લઈ જઈ શકે છે.
Microsoft અકાઉન્ટ વિશે વધુ માહિતી Microsoft અકાઉન્ટ વેબ સાઇટ પર ઉપલબ્ધ છે.
આના વિશે વધુ જાણો
નીચે તમને વધારાની ગોપનીય માહિતી મળશે (અથવા નહીં) જે તમને મહત્વપૂર્ણ લાગી શકે છે. આ વર્ણવેલા સામાન્ય સિદ્ધાંતોમાંથી ઘણાં કે જેના વિશે અમે તમને જણાવવા માગીએ છીએ પરંતુ તે અમારા દરેક ગોપનીયતા વિધાનમાં દર્શાવવાનું જરૂરી લાગતું નથી. અને આમાંથી કેટલાક માત્ર સ્પષ્ટ જણાવે છે (ઉદાહરણ તરીકે, અમે માહિતીને ત્યારે જાહેર કરીશું કે જ્યારે કાયદાને તેની આવશ્યકતા હોય), પરંતુ અમારા વકીલો તે અમને કોઈપણ રીતે કહે છે. કૃપયા ધ્યાનમાં રાખો કે આ માહિતી અમારા સિદ્ધાંતોનું પૂર્ણ વર્ણન નથી - આ બધું અન્યનાં ઉમેરણમાં છે, વધુ વિશિષ્ટ માહિતી તમે ઉપયોગ કરો છો તે દરેક Microsoft ઉત્પાદન અને સેવા માટેનાં ગોપનીયતા વિધાનમાં સામેલ છે.
આ પૃષ્ઠ પર:
તમારી વ્યક્તિગત માહિતીની વહેચણી કરવી કે ખુલ્લી પાડવી
તમે ઉપયોગ કરી રહ્યાં છો તે ઉત્પાદન અથવા સેવા માટેના ગોપનીયતા વિધાનમાં વર્ણવેલ કોઈપણ વહેંચણી ઉપરાંત, Microsoft વ્યક્તિગત માહિતીને વહેંચી અથવા જાહેર કરી શકે છે:
અમે તમારા સંચારની સામગ્રી સહિત, વ્યક્તિગત માહિતીને પણ વહેંચી શકીએ છીએ:
કૃપયા ધ્યાન રાખો કે અમારી સાઇટ્સમાં તૃતીય પક્ષની લિંક્સ સામેલ હોય શકે છે જેના ગોપનીયતા વિધાન Microsoft કરતા ભિન્ન હોઈ શકે છે. જો તમે આવી કોઈપણ સાઇટ પર તમારી વ્યક્તિગત માહિતીને સબમિટ કરો છો, તો તમારી માહિતી તે સાઇટ્સનાં ગોપનીયતા વિધાન દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અમે તમને તમે મુલાકાત લો છો તે કોઈપણ સાઇટનાં ગોપનીયતા વિધાનની સમીક્ષા કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
વ્યક્તિગત માહીતીની સલામતીની જાળવણી
Microsoft તમારી વ્યક્તિગત માહિતીની સુરક્ષાના રક્ષણની બાંહેધરી આપે છે. અમે વિવિધ પ્રકારની સુરક્ષા તકનીકો અને પદ્ધતિઓનો ઉપયોગ તમારી વ્યક્તિગત માહિતીને અનધિકૃત ઍક્સેસ, ઉપયોગ અથવા જાહેર થતી અટકાવવામાં મદદ માટે કરીએ છીએ. ઉદાહરણ તરીકે, તમે મર્યાદિત ઍક્સેસ સાથે કમ્પ્યુટર સિસ્ટમ્સ પર આપેલી વ્યક્તિગત માહિતીને અમે સંગ્રહિત કરીએ છીએ, જે નિયંત્રિત સુવિધાઓમાં હોય છે. જ્યારે અમે ઇન્ટરનેટ પર ,અતિ ગોપનીય માહિતી ટ્રાન્સમિટ કરીએ છીએ (જેમ કે ક્રેડિટ કાર્ડ નંબર અથવા પાસવર્ડ), અમે તેને એન્ક્રિપ્શનનો, જેમ કે Secure Socket Layer (SSL) પ્રોટોકૉલ, ઉપયોગ કરીને સુરક્ષિત કરીએ છીએ.
જો તમારા એકાઉન્ટ્સ અને વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવામાં મદદ માટે પાસવર્ડનો ઉપયોગ થતો હોય તો, તમારા પાસવર્ડને ગોપનીય રાખવાની જવાબદારી તમારી રહેશે. તેને વહેંચશો નહીં. જો તમે કોઈની પણ સાથે કમ્પ્યુટર વહેંચી રહ્યાં છો, તો તમારી પછી આવતા ઉપયોગકર્તાઓથી તમારી માહિતીના ઍક્સેસને સુરક્ષિત રાખવા માટે, સાઇટ અથવા સેવા છોડતા પહેલાં તમારે હંમેશા તેમાંથી લૉગ આઉટ કરવું જોઈએ.
માહતી ક્યા સંગ્રહ કરવામાં આવે છે અને પ્રક્રિયા કરવામાં આ છે
Microsoft સાઇટ્સ અને સેવાઓ પર એકત્રિત કરેલી વ્યક્તિગત માહિતી યુનાઇટેડ સ્ટેટ્સ અથવા અન્ય દેશ કે જેમાં Microsoft અથવા તેના આનુષાંગિકો, ગૌણ-કંપનીઓ અથવા સુવિધા જાળવતા સેવા પ્રદાતા પાસે સંગ્રહિત અથવા પ્રક્રિયા કરી શકે છે. ધી યુરોપિયન ઇકોનોમિક એરીયા, અને સ્વીટ્ઝર્લેન્ડ માંથી એકત્રિકરણ, ઉપયોગ અને ડેટા રાખી મુકવા સંબંધી Microsoft U.S. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ દ્વારા બનવામાં આવેલ U.S.-E.U સેફ હાર્બર ફ઼્રેમવર્ક અને U.S. સ્વિસ સેફ હર્બર ફ઼્રેમવર્ક દ્વારા બંધાયેલ છે. સેફ હાર્બર ફ્રેમવર્ક પ્રોગ્રામ અંગે વધુ શીખવા અને અમારું પ્રમાણપત્ર જોવા માટે, મહેરબાની કરીને મુલાકાત લો http://www.export.gov/safeharbor/ની મુલાકાત લો.
Microsoft ની સેફ હાર્બર પ્રોગ્રામમાં સહભાગિતાના ભાગરૂપે, અમે TRUSTe નો ઉપયોગ કરીએ છીએ, કે જે તમારે અમારી સાથે અમારી નિતીઓ અને પ્રણાલિઓના સંદર્ભમાં જે વિવાદો રહેલાં હોય, તેના ઉકેલ માટેનો એક સ્વતંત્ર ત્રાહિત પક્ષ છે. જો તમારે TRUSTe નો સંપર્ક કરવાની ઇચ્છા હોય તો, કૃપા કરીને ની મુલાકાત લો. https://feedback-form.truste.com/watchdog/request.
Microsoft વિભિન્ન કારણસર તમારી વ્યક્તિગત માહિતીને જાળવી શકે છે, જેવા કે અમારી કાનૂની જવાબદારીઓનું પાલન કરવા, સમસ્યા હલ કરવા, અમારા કરારો લાગુ કરવા સાથે સાથે સેવાઓ પ્રદાન કરવાની જરૂરિયાત માટે. તમારી વ્યક્તિગત માહિતીને કેવી રીતે ઍક્સેસ કરવી તે જાણવા માટે તમારી માહિતીને ઍક્સેસ કરવીની મુલાકાત લો. તમારી માહિતીને ઍક્સેસ કરવી.
અમારા પ્રાયવેસી સ્ટેટમેન્ટ પર પરિવર્તનો
ગ્રાહકના પ્રતિસાદને અને અમારી સેવાઓમાં પરિવર્તનોને પ્રતિબિંબિત કરવા અમે અમારા ગોપનીયતા વિધાનોમાં અવારનવાર સુધારા કરીશું. જ્યારે અમે કોઈ વિધાન માટેનાં પરિવર્તનો પોસ્ટ કરીએ છીએ, ત્યારે અમે આ વિધાનનાં ઉપરના ભાગે "છેલ્લા સુધારાની" તારીખમાં સુધારો કરીશું. જો આ સ્ટેટમેન્ટની સામગ્રીમાં અથવા Microsoft તમારી ગોપનીય માહિતીનો ઉપયોગ કેવી રીતે કરશે તેમાં પરિવર્તનો છે, તો અમે તમને પરિવર્તનનો પ્રભાવી કરતા પહેલાં અમે મુખ્ય રૂપથી આવા પરિવર્તનોની સૂચના પોસ્ટ કરીને અથવા સીધા જ તમને સૂચના મોકલીને સૂચિત કરીશું. Microsoft કેવી રીતે તમારી માહિતીની સુરક્ષા કરી રહ્યું છે તે જાણવા માટે તમે ઉપયોગ કરો છો તે ઉત્પાદનો અને સેવાઓ માટેના ગોપનીયતા વિધાનની અવારનવાર સમીક્ષા કરવા માટે અમે તમને પ્રોત્સાહિત કરીએ છીએ.
અમારો સંપર્ક કેવી રીતે કરવો
Microsoft Privacy, Microsoft Corporation, One Microsoft Way, Redmond, Washington 98052 USA
તમારા દેશ અથવા ક્ષેત્રમાં Microsoft આનુષાંગિકા શોધવા માટે, http://www.microsoft.com/worldwide/જુઓ.
FTC ગોપનીયતા પહેલો
ઘર પર સુરક્ષા
Trustworthy Computing